Sunday, June 23, 2019

Foreign Education Loan (For Unreserved Class of People of Gujarat)

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો:
  • ધોરણ-12 પછી ફકત M.B.B.S , સ્નાતક ( ડિપ્લોમા પછી મેળવેલ હોય તો પણ માન્ય થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે), અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડીકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ Rs. 15.00 લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે.
લાયકાતના ધોરણો : ધો-૧૨ માં 60 % કે તેથી વધુ.
વ્યાજનો દર : વાર્ષિક 4 % લેખે સાદુ વ્યાજ.
આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા Rs. 6.00 લાખ કેતેથી ઓછી.
લોન માટેનાં જામીન / દસ્તાવેજ:
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ Rs. 7.50 લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજૂ કરવાનું રહેશે.
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ Rs. 7.50 લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચબ્લેન્ક(BLANK)ચેક આપવાના રહેશે.
લોનની પરત ચુકવણી:
  • Rs. 5.00 લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના 1 વર્ષ બાદ 5 (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • Rs. 5.00 લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના 1 વર્ષ બાદ 6 (છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે.
  • લોન લેનાર નિશ્રિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.

Interest Help Scheme for Graduate Doctor-Lawyer-Technical Graduate (For Unreserved Class of People of Gujarat)

સ્નાતક તબીબ,વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:
તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક થયેલ બિન અનામત વર્ગનાલાભાર્થીઓ પોતાનું ક્લીનિક,લેબોરેટરી,રેડીયોલોજી ક્લીનીક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ રૂા.૧૦.૦૦ લાખ સુધીની લોન પર ૫ % વ્યાજ સહાય મળવા પાત્ર થશે.
લાયકાતનાંધોરણો:.
  • વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈશે.
  • અરજદાર ગુજરાતના વતની હોવા જોઇશે. અને બિન અનામતવર્ગના હોવા જોઇએ.
  • અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇશે.
  • બેંક પાસેથી લીધેલ લોનના પુરાવા રજૂ કરવાના રહેશે.
આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કેતેથીઓછી.

Friday, June 21, 2019

Government Education Subsidy for Unreserved Class of people of Gujarat


યોજનાનું સ્વરૂપ/લોન સહાયના ધોરણો:
રાજ્યમાં ચાલતા મેડીકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી,ફાર્મસી, આર્કિટેકચર, આર્યુવેદિક, હોમીયોપેથી, ફિઝીયોથેરાપી, વેટરનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો,નર્સિંગ (સ્નાતક કક્ષા) નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસી,બીએ વિગેરેસિવાય,) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા રૂા.૧૦.૦૦ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.

  • લાયકાતના ધોરણો : ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.
  • વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુવ્યાજ
  • આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.

·         અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ.

શૈક્ષણિક યોજનાઓ માટેનાં પાત્રતા અને ધિરાણના માપદંડ
  •  ગુજરાત રાજયની કોઇપણ શાળામાંથી ધોરણ-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ સાથે પાસ કરેલ હોવું જોઇએ.
  • જે તે અભ્યાસક્રમના સબંધિત કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત હોઇ તેવા અભ્યાસક્રમ માટે લોન મળવા પાત્ર થશે.
  • અરજદાર ગુજરાતના હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.
  • સંબધિત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યા અંગેનો પુરાવો રજુ કરવાનો રહેશે.
  • ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૪ ટકા સાદું વ્યાજ રહેશે. પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.
  • વિધવા અને અનાથ લાભાર્થીને અરજદારને અગ્રીમતા આપવાની રહેશે.
  • અભ્યાસ વચ્ચેથી છોડી દેનાર કે નિશ્વિત સમય મર્યાદામાં ડીગ્રી ન મેળવી શકનારની લોન એક સાથે વસુલ કરવાને પાત્ર થશે તેમજ વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે નહી.
  • રાજ્યની શૈક્ષણિક યોજનાઓ માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૬.૦૦ લાખ રેહેશે.

લોન માટેનાં જામીન / દસ્તાવેજ:
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેમણે કોઈ મિલ્ક્ત ગીરો(મોર્ગેજ) કરવાની રહેશે નહીં ફક્ત બે સધ્ધર જામીનનું જામીન ખત રજૂ કરવાનું રહેશે.
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.

·         દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક(BLANK) ચેક આપવાના રહેશે.

લોનની પરત ચુકવણી:
  • રૂા.૫.૦૦ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સથે ભરવાની રહેશે.
  • રૂા.૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે.
  • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવામાં આવશે.
  • લોન લેનાર નિશ્રિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.


Friday, June 7, 2019

Scheme of Financial Assistance to Plastic Industry

Name of the Scheme: Scheme for financial assistance to Plastic industry by way of Interest Subsidy and VAT incentive.
Operative Period : From 01/01/2015 to 31/12/2019
Who will eligible?
The New Enterprises which are registered as an industrial unit as MSME with respective DIC are and obtained IEM form GOI are eligible to get benefit under the scheme for following purpose:
1.      The New Enterprises, which is engaged in manufacturing of plastic products / items / articles by using plastic as a raw materials purchased within the state only, is eligible.
2.      The enterprise that has availed assistance under this scheme will not be entitled to avail benefit under any other scheme of State Government, unless and otherwise specified under that scheme.
Assistance Available:-
1.      Interest subsidy for New Enterprises:-
Interest subsidy up to 7% of term loan Maximum limit of Rs. 100 lakhs per annum for 5 years for fixed capital investment in building, new plant & machinery, equipment (including cost of installation, erection, transportation, electrification) and other related assets required for the manufacturing of the product. However, cost of land and land development will not be eligible.
2.       VAT Related Incentive to New Enterprises:-
The eligible new enterprise will be reimbursed @ of 80% of the net VAT paid for 5 years from date of commercial production. The VAT reimbursement amount would be 70% of eligible fixed capital investment. (excluding additional Tax and reduction of ITC as per the provision of the GVAT Act 2003)
The eligible unit shall be entitled for reimbursement up to 1/5th of eligible limit in a particular year.
3.      Interest subsidy for New Enterprises:-
Plastic material means organic polymers of high molecular mass from petrochemicals such as Polyolefin (LLDPE, LDPE, HDPE, PP), PVC, Nylon, Polyesters, Polystyrene, Polycarbonate, Polyamide (Nylon 6, Nylon 66) etc.
Conditions for the Interest subsidy :-
1.      The new enterprise has to apply for interest subsidy from the date of first disbursement of the term loan from financial institution.
2.      The interest subsidy will be given to the new enterprise which pays regular installments and interest to the financial institutions. If the enterprise becomes defaulter, it will not get interest subsidy for the default period and such defaulting period will be deducted from 5 years period.
3.      New enterprise which has obtained first disbursement and started commercial production during the operative period of the scheme will eligible for interest subsidy and VAT incentive from the date of production.
Conditions for the VAT Incentive :-
1.      The eligible unit shall pay the net VAT payable under the provisions of the Gujarat VAT Act,2003 in the Government treasury.
2.      The amount paid on account of additional tax and reduction of ITC as per the prevision of the GVAT Act, 2003 shall not be reimbursement.
3.      The reimbursement will be available for a period of 5 years from the dated of production, the eligible unit shall be entitled for reimbursement up to 1/5th of eligible limit in a particular year
4.      Reimbursement of the incentive is not eligible again claimed by subsequent dealers by way of tax credit for interstate sales, branch transfer, consignment and exports.
5.      The eligible unit shall manufacture the goods in its own unit for which it is eligible for incentives.
6.      The eligible unit shall not transfer its business during the incentive period, nor assign its rights and responsibilities to any other agency.
7.      The eligible unit shall have remained in production during the incentive period.
8.      The scheme shall be reviewed the GST regime, but the total of assistance shall not exceed that available under this scheme.
Conditions for the VAT Incentive
1.      The enterprise will apply to Industries Commissionerate in prescribed format along with detailed project report.
2.      The application will be scrutinized and will be put up before the State Level Empowered Committee (SLEC).
3.      On approval of the committee, the registration certificate will be issued.
4.      On commencement of the commercial production the enterprise will apply to Industries Commissioner for assistance under the scheme.
5.      The Industries Commissioner will approve the interest subsidy and VAT incentive under this scheme.